બનાસકાંઠા- લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,  લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી બાબતે ખેડૂતોને પહેલાં દિવસે જ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. આજ થી મગફળીની નોંધણી કરવાની શરૂઆત થયેલ છે પરંતુ ટેકાના ભાવે મગફળી ની નોંધણી બાબતે આજે લાખણી ખાતે ખેડૂતોની મગફળી ની નોંધણી નાં થતાં ખેડૂતો એ ભારે હોબાળો મચાવ્યો હતો. લાખણી ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં ખેડૂતો એકઠાં થયાં હતાં આજથી ચાલુ થયેલ ટેકાના ભાવ માટેની નોધણી ન થતાં ખેડૂતો એ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામ પંચાયતના વી.સી.ઈ હડતાળના કારણે ખેડૂતોને પરેશાની વેઠવાનો આજે વારો આવ્યો હતો. ગ્રામ પંચાયતમાં નોધણી ન થતાં … Continue reading બનાસકાંઠા- લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો